નોનવેજ-ઈંડા કરતા 100 ગણી શક્તિશાળી છે આ વેજ વસ્તુઓ, લોહી અને તાકાત વધારી વિટામીન B ની કમી કરશે દુર…
મિત્રો વિટામીન બી શરીરની ઉર્જા અને તાકાત આપવા માટે જરૂરી છે, તેની કમી તમારા શરીરને કમજોર બનાવી શકે છે જો તમે વેજિટેરિયન હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી નીચે જણાવેલી વસ્તુઓ તેની કમીને પૂરી કરી શકે છે. શું તમને હંમેશા થાક અને કમજોરી રહે છે, શું તમારા હાથ અને પગમાં ઝણઝણાટી નો અહેસાસ થાય છે, … Read more